BCCI એ ભારતીય ખેલાડીઓના  સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. નવા કરારમાં કુલ 34 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. મોટી વાત એ છે કે ઈશાન કિશન અને શ્રેયસ ઐયર ફરીથી કરાર પર પાછા ફર્યા છે.