ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ વિવાદોથી ઘેરાયેલી જોવા મળી રહી છે. શ્રેણીની શરૂઆતથી જ વિવાદોથી થઇ છે. સિડનીમાં પણ કંઈ અલગ ન હતું, જ્યાં વિરાટ કોહલીને પ્રથમ દિવસની રમતમાં આઉટ ન આપવાને લઈને વિવાદ ઊભો થયો હતો.