દ્વારકાથી દર્શન કરીને પોરબંદર  જતી એક ખાનગી બસને અકસ્માત નડ્યો છે. દ્વારકાથી અંદાજે ૧૫ કિલોમીટર દુર કુરંગા ચોકડી પાસે ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી.