સુરતના આઉટર રીંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રીજ પર મોડી રાત્રે પુરપાટ ઝડપે આવેલી કારના ચાલકે ગાડી પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદીને ૫ વાહનો સહીત 6 લોકોને અડફેટે લીધા હતા.