ગુજરાતના પાટણમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. પીકઅપ કાર અને અલ્ટો કાર વચ્ચે અથડામણમાં એક જ પરિવારના ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો