અમદાવાદમાં આગની ઘટના સામે આવી છે. શહેરમાં અમોડી રાત્રે ફટાકડાને કરને કબાડી માર્કેટમાં આગ લાગી અને તેને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લગતા સમગ્ર વિસ્તારમાં અફર તફરીનો માહોલ સર્જાયો હતો.