ગાઝિયાબાદની જિલ્લા અદાલતમાં આજે વકીલ અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. બાદમાં સ્થિતિ લાઠીચાર્જ સુધી પહોંચી હતી. આરોપ છે કે નારાજ વકીલોએ કોર્ટ પરિસરમાં બનેલી પોલીસ ચોકીમાં પણ તોડફોડ કરી હતી.