ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. બે કાર અને ઈ-રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. આ દરમિયાન 6 લોકો ઘાયલ થયા છે.