ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને હવે વધુ એક ખાસ સન્માન મળવા જઈ રહ્યું છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ જાહેરાત કરી છે કે વાનખેડે સ્ટેડિયમના એક સ્ટેન્ડનું નામ રોહિત શર્માના નામ પર રાખવામાં આવશે.