ગ્રેટર નોઈડાના બીટા 2 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સાઇટ-4માં સોફા બનાવવાની ફેક્ટરીમાં મંગળવારે સવારે ભીષણ આગમાં ત્રણ કર્મચારીઓના મોત થયા હતા.