પાણીપત શહેરી વિધાનસભાની મતગણતરી રોકી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આ મતગણતરી અટકાવવામાં આવી છે. કોંગ્રેસે  આરોપ લગાવ્યો છે કે મશીનોમાં હેરાફેરી કરવામાં આવી છે. મશીનોમાં બેટરી 99%થી વધુ બતાવવામાં આવી છે