|

દિલ્લી: JNUમાં "ધ સાબરમતી રીપોર્ટ"ના સ્ક્રીનીંગ દરમ્યાન બબાલ, કેટલાક વિદ્યાર્થીઓએ ફિલ્મના પોસ્ટર ફાડી કર્યો પથ્થરમારો

દિલ્લીની  જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' સ્ક્રીનીંગ રાખવામાં આવ્યું હતું , પરંતુ કેટલાક વિદ્યાર્થીઓના વિરોધ બાદ સ્ક્રીનિંગ અટકાવી દેવામાં આવ્યું હતું

By samay mirror | December 13, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1