ગોવાના શિરગાંવમાં યોજાતી શ્રી લેરાઈ 'જાત્રા' દરમિયાન એક દુ:ખદ ઘટના બની હતી. 'જાત્રા'  દરમિયાન  થયેલી ભાગદોડમાં 7 લોકોના મોત થયા હતા. અને 40થી વધુ લોકો ઘાયલ થયા હતા.