ભારત સરકારે તાત્કાલિક અસરથી પાકિસ્તાનથી સીધા અથવા કોઈપણ રીતે આવતા તમામ પ્રકારના માલની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતે પાકિસ્તાન પર ફરી એક વાર હુમલો કર્યો છે અને વેપાર સંપૂર્ણપણે બંધ કરી દીધો છે