લોકપ્રિય ગાયક સોનુ નિગમ છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે. ક્યારેક તેમના નિવેદનો અંગે તો ક્યારેક તેમના કોન્સર્ટ અંગે. હવે ફરી એકવાર સોનુ નિગમનું નામ તેમના દ્વારા આપવામાં આવેલા એક નિવેદનને કારણે સમાચારમાં છે. તેમણે પોતાના નિવેદનથી કન્નડ સમુદાયને ગુસ્સે કર્યો છે