|

ફિલિપાઇન્સમાં યુએસ લશ્કરી વિમાન થયું ક્રેશ, અકસ્માતમાં 4 લોકોના મોત

ફિલિપાઇન્સના દક્ષિણ ભાગમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના બની, જ્યારે યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટનું એક નાનું વિમાન ક્રેશ થયું. વિમાનમાં સવાર ચારેય લોકોના મોત થયા હતા

By samay mirror | February 07, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1