બદાઉનમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. દિવાળીના દિવસે ગુરુવારે સવારે ઓટો અને મેક્સ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ઓટોમાં મુસાફરી કરી રહેલા છ લોકોના મોત થયા હતા.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025