|

દિલજીત દોષંજની વધી મુશ્કેલીઓ, તેલંગાણા સરકારે નોટિસ પાઠવી આ ગીત પર લગાવી રોક

હવે કોન્સર્ટ શરૂ થતા પહેલા જ તેલંગણા સરકારે દિલજીત દોસાંજને નોટિસ મોકલી છે. આ નોટિસમાં ગાયકને આલ્કોહોલ, ડ્રગ્સ અને હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો ન ગાવાની સૂચના આપવામાં આવી છે

By samay mirror | November 15, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1