|

શપથ ગ્રહણ પહેલા બંધકોને છોડવામાં નહીં આવે તો પરિણામ ખરાબ આવશે... ટ્રમ્પે હમાસને આપ્યું અલ્ટીમેટમ

નવા ચૂંટાયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ચેતવણી આપી હતી કે જો ગાઝા પટ્ટીમાં બંધકોને 20 જાન્યુઆરી, 2025 પહેલા છોડવામાં નહીં આવે તો તેના ગંભીર પરિણામો આવશે.

By samay mirror | December 03, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1