ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 ૨૪ કલાકમાં ગુજરાતના કુલ 99 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે દ્વારકા જિલ્લામાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જૂનાગઢમાં 5.7 ઈંચ વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025