|

ઝારખંડમાં આજે હેમંત સોરેનની શપથવિધિ, ચોથી વખત મુખ્યમંત્રી તરીકે લેશે શપથ

આજે હેમંત સોરેન ઝારખંડના 14મા મુખ્યમંત્રી તરીકે ચોથી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર સાંજે 4 વાગ્યે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે.

By samay mirror | November 28, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1