|

જમ્મુ-કાશ્મીર: શિવપુરીથી કટરા જતી શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો,૧૦ના મોત, ૩૩ ઈજાગ્રસ્ત, જુઓ વિડીયો

જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારની સાંજે આતંકવાદીઓએ તીર્થયાત્રીઓની બસ પર હુમલો

By samay mirror | June 10, 2024 | 0 Comments

જમ્મુકાશ્મીર: કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો, ૫ જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એક વખત ઘાતકી આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો છે, જેમાં પાંચ જવાન શહીદ થયા છે. કઠુઆમાં થયેલા આ આતંકવાદી હુમલામાં 5 જવાનો પણ ઈજાગ્રસ્ત થયા છે

By samay mirror | July 09, 2024 | 0 Comments

જમ્મુકાશ્મીર : સેનાએ કુપવાડામાં 3 આતંકીને કર્યા ઠાર, LOC નજીક ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ

ભારતીય સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા (LOC) પર આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. રવિવારે ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશનમાં સેનાએ અત્યાર સુધીમાં ત્રણ ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓને ઠાર કર્યા છે

By samay mirror | July 15, 2024 | 0 Comments

જમ્મુ કાશ્મીર: રાજૌરીમાં આર્મી કેમ્પ પર આતંકી હુમલો, સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ રાજૌરીમાં ભારતીય સેનાના કેમ્પ પર હુમલો કર્યો હતો. જો કે આ હુમલાને નિષ્ફળ બનાવાયો હતો.

By samay mirror | July 22, 2024 | 0 Comments

જમ્મુ- કાશ્મીર : કુપવાડામાં એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદી ઠાર, એક જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો છે. સેનાને કુપવાડાના કોવુતમાં 2-3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ સેના દ્વારા તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

By samay mirror | July 24, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1