કોમેડિયન કપિલ શર્મા હવે ટીવીમાંથી ઓટીટી તરફ આવી ગયો છે અને ઓટીટીનો 'સ્ટાર' કોમેડિયન ઝાકિર ખાન હવે ટીવી પર આવી ગયો છે. ઝાકિર ખાન સોની ટીવી પર પોતાનો ચેટ શો હોસ્ટ કરવા જઈ રહ્યો છે. તેના શોમાં બોલિવૂડની ઘણી જાણીતી હસ્તીઓ ભાગ લેવા જઈ રહી છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025