|

કર્ણાટકમાં ઇઝરાયલી પર્યટક સહિત બે મહિલાઓ પર ગેંગરેપ, 3 મિત્રોને નહેરમાં ફેક્યા, એકનું મોત

કર્ણાટકના હમ્પીથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં કેટલાક અજાણ્યા લોકોએ એક ઇઝરાયલી પ્રવાસી સહિત બે મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેમની સાથે આવેલા ત્રણ લોકોને માર મારીને તુંગા ભદ્ર નહેરના પાણીમાં ફેંકી દીધા હતા

By samay mirror | March 08, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1