લોથાલમાં બે મહિલા અધિકારીઓ દ્વારા એક ખાડામાં માટીના સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક માટીની ભેખડ ધસી પડતા બંને મહિલા અધિકારીઓ દટાયા હતાજેમાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025