મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. તેની પિસ્તોલમાંથી નીકળેલી ગોળીએ ભારતને વધુ એક મેડલ અપાવવામાં મદદ કરી છે. આ સાથે ભારતના મેડલની સંખ્યા વધીને 2 થઈ ગઈ છે. મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ પણ બની ગઈ
ડિફેન્ડિંગ ચેમ્પિયન નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં 89.45 મીટર ભાલો ફેંક્યો હતો. આ તેનું આ સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. નીરજે આ પ્રદર્શન સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.
બે અધિકારીઓને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવશે. બળવંતસિંહ ચાવડા અને ભરતકુમાર બોરણાને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવે જયારે અન્ય ૧૯ પોલીસ કર્મીઓને પ્રતિષ્ટિત સેવા મેડલ આપવામાં આવશે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025