કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ સોમવારે સોશિયલ મીડિયા કંપની Meta પર 213.14 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં સાન ડિએગો નજીક એક શક્તિશાળી ભૂકંપ આવ્યો. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, ભૂકંપની પ્રાથમિક તીવ્રતા 5.2 હતી અને તેનું કેન્દ્રબિંદુ સાન ડિએગોની પૂર્વમાં આવેલા પર્વતીય શહેર જુલિયન નજીક હતું
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025