|

'ગોલ્ડન બોય'નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં મળ્યો સિલ્વર મેડલ, PM મોદીએ આપ્યા અભિનંદન

ડિફેન્ડિંગ ચેમ્પિયન નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં 89.45 મીટર ભાલો ફેંક્યો હતો. આ તેનું આ સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. નીરજે આ પ્રદર્શન સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

By samay mirror | August 09, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1