વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના યુએસ પ્રવાસના બીજા દિવસે ન્યુયોર્કમાં ટેક કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજનો ભારત સપનાઓથી ભરેલો છે
અમેરિકામાં છેલ્લા કેટલાય દિવસોથી આગએ હાહાકાર મચાવ્યો છે. લોસ એન્જલસમાં સેંકડો ઘરો જંગલમાં લાગેલી આગને કારણે નાશ પામ્યા હતા ત્યારે વધુ એક આગની ઘટના સામે આવી છે
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025