|

હું લોકોની અપેક્ષાઓ પર ખરો ઉતરીશ... ઓમર અબ્દુલ્લાએ મુખ્યમંત્રી તરીકે શપથ લેતા આપ્યું નિવેદન

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા આજે શ્રીનગરમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. 2019માં કલમ 370 નાબૂદ થયા બાદ અબ્દુલ્લા જમ્મુ અને  કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી હશે

By samay mirror | October 16, 2024 | 0 Comments

જમ્મુ-કાશ્મીરના CM તરીકે ઓમર અબ્દુલ્લાએ લીધા શપથ, સુરિન્દર ચૌધરી ડેપ્યુટી સીએમ, જમ્મુ-કાશ્મીરમાં 6 વર્ષ બાદ સરકારની રચના

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ આજે ​​શ્રીનગરમાં જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. 2019 માં કલમ 370 નાબૂદ થયા પછી અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી બન્યા.

By samay mirror | October 16, 2024 | 0 Comments

'લડો હજુ એકબીજા સાથે...' દિલ્હીમાં ચૂંટણી પરિણામો વચ્ચે ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ-આપ પર નિશાન સાધ્યું

દિલ્હીમાં 8મી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. .દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. હવે EVMની ગણતરી ચાલી રહી છે.

By samay mirror | February 08, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1