|

હરિયાણાના પાણીપતમાં સર્જાયો ભયંકર અકસ્માત: 6 વર્ષની બાળકીને વાનચાલકે કચડી, પિતાના ખોળામાં જ દમ તોડ્યો

હરિયાણાના પાણીપતમાંથી એક ભયંકર અકસ્માત સામે આવ્યો છે. પાનીપતમાં એક 6 વર્ષની બાળકીને સ્કૂલ વાન ચાલકે કચડી નાખી હતી. આ વાનમાં વિદ્યાર્થિની શાળાએથી પરત ફરી રહી હતી

By samay mirror | November 15, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1