|

બેટિંગ એપ કેસ પર પ્રકાશ રાજે આપી સ્પષ્ટતા, વિજય દેવેરાકોંડા-રાણા દગ્ગુબાતીની ટીમે પણ આપ્યું નિવેદન, જુઓ વિડીયો

તેલંગાણા પોલીસે બેટિંગ એપ્લિકેશનને પ્રોત્સાહન આપવાના કેસમાં વિજય દેવેરાકોંડા, રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ સહિત 25 લોકો સામે FIR નોંધી છે. આ સમાચાર ગુરુવારે બહાર આવ્યા હતા

By samay mirror | March 21, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1