|

રાહુલ દ્રવિડની કારને નડ્યો અકસ્માત, લોડિંગ ઓટો સાથે અથડાઈ, જુઓ વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડને લગતા એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાહુલ દ્રવિડની કાર એક લોડિંગ ઓટો સાથે અથડાઈ હતી.

By samay mirror | February 05, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1