|

'ચીને દિલ્હી જેટલો વિસ્તાર કબજે કર્યો', રાહુલ ગાંધીએ અમેરિકામાં લદ્દાખનો મુદ્દો ઉઠાવ્યો, PM મોદી પર લગાવ્યા આરોપ

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનો આજે અમેરિકામાં ત્રીજો દિવસ છે. આ દરમિયાન તેમણે એક વખત ભારત-ચીન સરહદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન સાથે યોગ્ય રીતે વ્યવહાર કરી શક્યા નથી

By samay mirror | September 11, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1