રજત દલાલ અને વિવિયન ડીસેના વચ્ચે ઘણી વખત બોલાચાલી થઈ છે. પરંતુ છેલ્લા એપિસોડમાં બાથરૂમને લઈને રજત અને વિવિયન વચ્ચે ઝઘડો થાય છે.
રજત દલાલ પછી દિગ્વિજય સિંહ રાઠી સલમાન ખાનના 'બિગ બોસ 18'ના નવા ટાઈમ ગોડ બની ગયા છે. દિગ્વિજયને ટાઈમ ગોડ બનાવવામાં રજત દલાલની મોટી ભૂમિકા છે.
બિગ બોસ ૧૮ ના ફિનાલે માટે હવે થોડા કલાકો જ બાકી છે. બિગ બોસમાં હાલમાં 6 સ્પર્ધકો છે.
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રજત દલાલે બિગ બોસ 18 ના ગ્રાન્ડ ફિનાલેમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. પરંતુ તે વિવિયન ડીસેના અને કરણવીર મહેરાથી આગળ વધી શક્યો નહીં.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025