|

'સ્ત્રી'ના સેટ પર રાજકુમાર રાવને થયો હતો ભૂત હોવાનો અહેસાસ, 5 વર્ષ પછી યાદ આવ્યું એ ડરામણું દ્રશ્ય

'સ્ત્રી 2'એ બોક્સ  ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મ એક હોરર કોમેડી છે. ફિલ્મમાં એક સરકટા રાક્ષસનો આતંક જોવા મળ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે 'ચંદેરી ગાંવ'માં રિયલ લાઈફમાં કેટલીક એવી શક્તિઓનો અહેસાસ થયો હતો, જેના પછી માત્ર સ્ટાર્સ જ નહીં પરંતુ ડિરેક્ટરથી લઈને ક્રૂ સુધી બધા જ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

By samay mirror | August 22, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1