રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે ભયાનક સ્થિતિ સર્જાય છે. ત્યારે જોધપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
રાજસ્થાનના ચિત્તોડગઢમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે
રાજસ્થાનના બુંદી જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈકો કારમાં સવાર 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવારા વિસ્તારમાં રવિવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં બે મહિલાઓ સહિત આઠ લોકોના મોત થયા હતા જ્યારે 18 લોકો ઘાયલ થયા હતા
આ દુર્ઘટનામાં 12 લોકોને કચડી નાખ્યા હતા જેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાંથી 4ની હાલત ગંભીર જાણવા મળ્યું છે.
રાજસ્થાનની રાજધાની જયપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંના એક મંદિરમાં જાગરણ કાર્યક્રમ દરમિયાન છરી વડે હુમલો થયો હતો. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે.
રાજસ્થાનના ધોલપુરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં સ્લીપર કોચ બસે એક ટેમ્પોને જોરથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટેમ્પોમાં મુસાફરી કરી રહેલા 11 લોકોના મોત થયા હતા
રાજસ્થાનના અલવર જિલ્લામાં આજે સવારે દિલ્હી-જયપુર નેશનલ હાઇવે-48 પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મોત થયાં છે.જયારે 10 લોકો ઘાયલ થયા હતા
રાજસ્થાનના ઉદયપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પાંચ યુવકોના મોત થયા હતા.
રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પોસ્ટમોર્ટમ બાદ એક વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તેના મૃતદેહને ચાર કલાક સુધી ડીપ ફ્રીઝમાં રાખવામાં આવ્યો હતો,
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025