બિહારની રાજધાની પટનામાં ખોદકામ દરમિયાન વર્ષો જૂનું શિવ મંદિર મળી આવ્યું છે. આ સુંદર ભવ્ય મંદિર ભૂગર્ભમાં હતું, જે વર્ષોથી કચરાથી ઢંકાયેલું હતું. જમીન આશ્રમના નામે છોડી દેવામાં આવી હતી.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025