|

ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે કરી નિવૃત્તિની જાહેરાત, ODI ક્રિકેટને કહ્યું અલવિદા

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ઓસ્ટ્રેલિયા ટીમની સફરનો અંત આવ્યો છે. સેમિફાઇનલ મેચમાં ભારત સામે તેને 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે એક મોટી જાહેરાત કરી છે

By samay mirror | March 05, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1