|

આજે TRP ગેમઝોન અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્ય તિથિ, કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન

નાનામવા વિસ્તારમાં ગેરકાયદેસર રીત બનાવાયેલ ટીઆરપી ગેમઝોનમાં ભભુકેલી આગમાં 27 લોકો જીવતા ભુંજાઇ ગયા હતા. આ અતિ કરૂણ ઘટનાનો આજે એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે આજે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું છે

By samay mirror | June 25, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1