|

વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન પર અકસ્માત, કોરબા એક્સપ્રેસમાં લાગી આગ, તિરુમાલા જઈ રહી હતી ટ્રેન

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રવિવારે સવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. અહીં કોરબાથી આવતી કોરબા-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસના ત્રણ એસી કોચમાં આગ લાગી હતી.

By samay mirror | August 04, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1