|

બીગ બોસ 18: “તમે મારા પિતા નથી કે તમે જે કહેશો તે હું કરીશ.”, રજત દલાલે વિવિયન ડીસેનાને આપી ચેતવણી

રજત દલાલ અને વિવિયન ડીસેના વચ્ચે ઘણી વખત બોલાચાલી થઈ છે. પરંતુ છેલ્લા એપિસોડમાં બાથરૂમને લઈને રજત અને વિવિયન વચ્ચે ઝઘડો થાય છે.

By samay mirror | October 16, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1