મુખ્યમંત્રીએ વડોદરાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં રૂ.1156 કરોડના વિકાસના નવીન કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ સામેલ થયા હતા.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ભારે ગુસ્સો છે. આ દરમિયાન, દેશની સરકારે પણ પાકિસ્તાન સામે ઘણા કડક પગલાં લીધાં છે.
કેરળના તિરુવનંતપુરમમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8,900 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ 'વિઝિંજામ ઇન્ટરનેશનલ ડીપવોટર મલ્ટીપર્પઝ સીપોર્ટ' રાષ્ટ્રને સમર્પિત કર્યું
ભાવનગર - વલ્લભીપુર તાલુકાના કાનપર ગામ પાસે કાર અને આઈસર વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા
22 એપ્રિલે હલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન, પાકિસ્તાને સતત આઠમી રાત્રે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું
ઉત્તરાખંડના પર્વતોમાં સ્થિત કેદારનાથ મંદિરના દરવાજા આજે ભક્તોના દર્શન માટે ખોલવામાં આવ્યા છે. હંમેશની જેમ, આ વખતે પણ, મંદિરના દરવાજા ખુલતા પહેલા, મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની ભીડ પહેલેથી જ ઉભી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં વેવ્સ સમિટ 2025માં કહ્યું કે ભારતમાં સર્જનાત્મકતાની લહેર છે. સર્જકો દેશના અર્થતંત્રમાં એક નવી લહેર લાવી શકે છે. ભારત સરકાર સર્જકો સાથે છે
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. હુમલા બાદ લોકોમાં ભારે ગુસ્સો છે. સતત એવા અહેવાલો આવી રહ્યા છે કે ભારત પાકિસ્તાન સામે કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે
પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયર પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ તેના પર ધીમા ઓવર રેટના કારણે લાદવામાં આવ્યો છે.
રાજસ્થાનના અજમેરના દિગ્ગી બજારમાં નાઝ હોટેલમાં ભીષણ આગ લાગવાથી ચાર લોકોના મોત થયા છે અને એક બાળક સહિત પાંચ લોકો ઘાયલ થયા છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025