અમદાવાદમાં આવેલી માધવ પબ્લિક સ્કુલના શિક્ષકે એક વિદ્યાર્થીને માર માર્યાની ઘટના સામે આવી છે. શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારતા મારતા ક્લાસ વચ્ચે લાવીને તેનું માથું દીવાલ સાથે અથડાવીને બાદમાં તેને લાફા મારે છે.