અમેરિકાના ફ્લોરિડામાં વેસ્ટ પામ બીચમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગોલ્ફ ક્લબ પાસે ફાયરિંગ થયું હતું. આ દરમિયાન ટ્રમ્પ ક્લબની અંદર હાજર હતા. ઘટના બાદ એફબીઆઈએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો