અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં હિમાલય મોલ પાસે એક કારચાલકે નશાની હાલતમાં ૪થી૫ વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ૮ લોકોને સામાન્ય ઈજા થઇ હતી. અકસ્માતના પગલે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું,