ભારતે ફરી એકવાર પાકિસ્તાનનું આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાન કર્યું છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનની ટીકા કરી હતી અને કહ્યું હતું કે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના પ્રદેશ પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે, જેને તેણે તાત્કાલિક ખાલી કરવો જોઈએ.