મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામોની સાથે 15 રાજ્યોની 46 વિધાનસભા અને 2 લોકસભા બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. પ્રિયંકા ગાંધી વાયનાડ લોકસભા સીટ પર 33 હજારથી વધુ મતોથી આગળ છે.