સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. એક્શનથી ભરપૂર આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 800 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે