ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસરને કારણે આજે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. BSE સેન્સેક્સ 1264.20 પોઈન્ટ અથવા 1.50 ટકા ઘટીને 83,002.09 પર ખુલ્યો હતો.